ઇશ્વર પ્રાપ્તી માં મન ના દોષ કે થતા વિઘનો
૧ વ્યધી : કોઇ જાત નો રોગ કે દુખાવો જે મન ને વિચલિત કરે જેમ કે . પગ , માથુ વગેરે દુખવા જે જપ ધ્યાન માં વિઘન રુપ છે .
૨ પ્રમાદ : આળસ એ પોતે જ મોટુ વિઘન છે જે લોકો જપ ધ્યાન કરવા મા આળસ પ્રમાદ કરે તે ઇશ્વર પ્રાપ્તિ કરી શક્તા નથી.
૩ શંશય : ગુરુ , ગુરુ મંત્ર , ઇશ્ટ . કે ઇશ્વર મ શં્શય કરે તે ઇશ્વર પ્રાપ્તિ કરી શક્તા નથી.
૪ ભ્રાંતિ દર્શન : જે લોકો સવપ્ન કે બિજિ મન નિ ભ્રાં્તિ માં રાચે તે લોકો ઇશ્વર પ્રાપ્તિ કરી શક્તા નથી.
૫ ભૂત / ભવિશ્ય નું ચિં્તન : જે લોકો ભુત ભવિશ્ય નુ ચિંતન કર્યા કરે પેલા આમ હતુ હવે આમ છે પેલા આમ કર્યુ હોત તો આમ થાત ને ભવિશય નિ ચિનં્તા ઓ કરતા લોકો ઇશ્વર પ્રાપ્તિ કરી શક્તા નથી.
૬ સ્તબ્ધિ ભાવ : સ્તબ્ધ તા જેમ કે મન સુન્ન થય જાય વિચાર વિહિન તા આવિ જાય જપ કે ધ્યાન પન કરે નહિ અને બસ બેઠા રહે . કોય ને એમ લાગે કે સમધિ છે પન એવુ કય હોય નહિ તેવા ભાવ ને સ્તબ્ધિ ભાવ કહે છે .
૭ દૌ ર્મનસ્યતા : ભવિશ્ય બનાવવાનિ વાત મન મા લાવે વર્તમાન મા જપ ધ્યાન કરવા કરતા ભવિશય નિ ચિંતા કરનાર ઇશ્વર પ્રાપ્તિ કરી શક્તા નથી.
૮ અગ્નેજય્ત્વ : મન નિ એકગ્રતા ના હોવિ / એકાગ્રત ગુમાવિ દેવિ જેના વગર ધ્યાન શક્ય નથી.
૯ લયલીન તા : મન લય લીન થ ઇ જવુ
આ વિઘનો ઇશ્વર પ્રાપ્તિ મ સૌથી મોટા વિઘનો છે પરં્તુ આ વિઘનો આવે જ નહિ તે માટે પુજ્ય ગુરુદેવ આ સાધના બતાવે છે
એક ટક ગુરુ / ઇશ્વર ના ચિત્ર / છબી ને એક ટક જોવુ - સાથે સાથે મુલ બં્ધ અને જિભ તાળવા સાથે ઉપર રાખવી . અને શ્વાસો શ્વસ ને નિહાળવા થિ જનમ જનમ નિ વાસનાઓ નો નાશ થાય છે .અને મન નિ એકગ્રતા સધાય છે .
હરિ દ્વાર - ૧૦ મે - સવારે ૯ કલાકે
No comments:
Post a Comment